લખાણ પર જાઓ

અંતર

વિકિકોશમાંથી

વિo

[सं.] અંદરનું (૨) નજીકનું (૩)નo અંદરનો ભાગ (૪) અંત:કરણ; મન (૫) અવકાશ; છેટું (૬) વચલો કાળ (૭) તફાવત (૮) ભેદ; જુદાઈ (૯) સમાસને અંતે 'અન્ય', 'બીજું' એવા અર્થમાં. ઉદાo 'રૂપાંતર' (૧૦) સ્ત્રીo ('ખબર' જોડે) સમાચાર ઉદાo એની કાંઈ ખબર અંતર નથી