અંતરિયાળ
Appearance
- અવ્યય
- (सं. अंतराल) અધવચ; અધ્ધર; અરધે રસ્તે; નિરાધાર સ્થળે
- વિશેષણ
- આશરા વગરનું; એકલું; નોંધારૂં
- ઉદાહરણ 1964, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ (in English), page ૨૪૩:
- “તારાં બાયડીછોકરાં અંતરિયાળ રઝળી પડશે.”
સંદર્ભ
[ફેરફાર કરો]- સાર્થ કોશ સમિતિ, સંપાદક (સપ્ટેમ્બર ૧૯૪૯) સાર્થ જોડણી કોશ[૧], ૪ આવૃત્તિ, ગુજરાત વિદ્યાપીઠ, page ૧૩
- અંતરિયાળ ભગવદ્ગોમંડલ પર.