અંતસ્તાપ
Appearance
- પું.
- અંદરનો તાપ કે તાવ
- મનમાં થતી બળતરા
- મનનું દુ:ખ; માનસિક વ્યથા; આધિ
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]સંધિ શબ્દ : અંતર્ (મન) + તાપ (સંતાપ) = અંતસ્તાપ
સંદર્ભ
[ફેરફાર કરો]- સાર્થ કોશ સમિતિ, સંપાદક (સપ્ટેમ્બર ૧૯૪૯) સાર્થ જોડણી કોશ[૧], ૪ આવૃત્તિ, ગુજરાત વિદ્યાપીઠ, page ૧૪
- અંતસ્તાપ ભગવદ્ગોમંડલ પર.