લખાણ પર જાઓ

અંબાર

વિકિકોશમાંથી
  • પું.
    • કોઠાર; ભંડાર.
    • ઝળહળાટ.
    • ઢગલો; સમૂહ; રાશિ; ઢગ.

વ્યુત્પત્તિ

[ફેરફાર કરો]
વ્યુત્પત્તિ શબ્દ: અંબાશ્તન (અર્થ: ‘ભરવું’નું આજ્ઞાર્થરૂપ.)

સંદર્ભ

[ફેરફાર કરો]