લખાણ પર જાઓ

અઋણી

વિકિકોશમાંથી
  • વિ
    • ઋણ વિનાનું, અનૃણી.
    • દેવા અથવા ઉપકારથી મુક્ત.

વ્યુત્પત્તિ

[ફેરફાર કરો]
વ્યુત્પત્તિ શબ્દ [અ ( નહિ ) + ઋણિન્ ( કરજદાર )]

સંદર્ભ

[ફેરફાર કરો]
  • સાર્થ કોશ સમિતિ, સંપાદક (સપ્ટેમ્બર ૧૯૪૯) સાર્થ જોડણી કોશ, ૪ આવૃત્તિ, ગુજરાત વિદ્યાપીઠ, page ૧