અકડાઅકડી
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]નામ (સ્ત્રીલિંગ.)
અર્થ
[ફેરફાર કરો]- ચડસાચડસી, ખેંચાખેંચ, કસાકસી
- ઉગ્ર હરિફાઈ,
- કટાકટી, કટોકટી અણીનો સમય.
- સ્પર્ધા, હરીફાઈ.
- વાદ.
- અકડાઈ, ગર્વિષ્ઠપણું, પતરાજી;
- ભીડ, ગિરદી
રૂઢિ પ્રયોગ
[ફેરફાર કરો]- અકડાઅકડી ઉપર આવવું = સરસાઈ કરવી.
- અકડાઅકડીનો વખત = કટોકટીનો વખત; બારીક સમય.