અકડાવું

વિકિકોશમાંથી

પ્રકાર[ફેરફાર કરો]

અકર્મક ક્રિયાપદ

અર્થ[ફેરફાર કરો]

  1. અવયવોના સાંધા જડ થઈ જવા, સાંધા ઝલાઈ જવા, અંગ ઝલાઈ જવા, સાંધાનું રહી જવું
  2. (લાક્ષણિક) કામ કે મુસાફરીથી થાકી જવું.
  3. ભપકાનું પ્રદર્શન કરવું, ભભકામાં રહેવું.
  4. ભીડમાં દબાવું.
  5. મગરૂરીનું પ્રદર્શન કરવું, મગરૂરીમાં રહેવું