અકબંધ
Appearance
વ્યાકરણ
[ફેરફાર કરો]વિશેષણ
વ્યૂત્પત્તિ
[ફેરફાર કરો]સં. અંક ( નિશાન ) + બદ્ધ ( બાંધેલું )
અર્થ
[ફેરફાર કરો]- જેનો બાંધો બંધ તૂટેલ નથી અખંડ છે તેવું, સાબૂત.
- અનામત
- જેમનું તેમ; વગર ખોલેલું; વગર તોડેલું; ખોલ્યા કે તોડ્યા વગરનું
- જેની ઉપરના બંધ, આંક અને નિશાનીઓ એમનાં એમ હોય એવું;
- અખંડ.