અકબર
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]વિશેષણ
અર્થ
[ફેરફાર કરો]- સૌથી મોટું, મહત્તમ, શ્રેષ્ઠ.
પ્રકાર
[ફેરફાર કરો]નામ (પુલિંગ)
અર્થ
[ફેરફાર કરો]- એ નામનો મુઘલ શહેનશાહ જલાલુદ્દીન (ઈ.સ. ૧૫૫૬થી ૧૬૦૫)
- મીણ.
રૂઢિપ્રયોગ
[ફેરફાર કરો]- અલ્લાહુ અકબર = ઈશ્વર સૌથી મોટો છે.