અકરાંતિયું
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]વિશેષણ
અર્થ
[ફેરફાર કરો]- ખાઉધરું, ખાઉધરૂં
- હદ વટાવી ખાનારું, બેહદ - બહુ ખાનારું, ખાવાની હદ ઉલ્લંઘી જનારૂં;
- ખાતાં ન ધરાય તેવું.
- ભૂખડું; ભૂખડીબારશ.
પ્રકાર
[ફેરફાર કરો]અવ્યય
અર્થ
[ફેરફાર કરો]- (લાક્ષણિક) હદ બહાર જનારું