અકર્ણ
દેખાવ
પ્રકાર
[ફેરફાર કરો]વિશેષણ
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો][સંસ્કૃત] અ + કર્ણ ( કાન )
અર્થ
[ફેરફાર કરો]- કાન વિનાનું, બૂચું
- બહેરું
પ્રકાર
[ફેરફાર કરો]નામ (પુલિંગ)
અર્થ
[ફેરફાર કરો]- સાપ, સર્પ (સર્પને કાન નથી માટે તે અકર્ણ કહેવાય છે.)
વિશેષણ
[સંસ્કૃત] અ + કર્ણ ( કાન )
નામ (પુલિંગ)