અકર્મ
દેખાવ
પ્રકાર
[ફેરફાર કરો]નામ (નપુંસક લિંગ)
વ્યુત્પત્તિ=
[ફેરફાર કરો]- [સંસ્કૃત] અ ( અયોગ્ય ) + કર્મન્ ( કામ )
- [સંસ્કૃત] અ ( નહિ ) + કર્મન્
અર્થ
[ફેરફાર કરો]- કર્મનો અભાવ; કર્મત્યાગ; અપ્રવૃત્તિ.
- દુષ્કર્મ, કુકર્મ.
- ગુનો, અપરાધ, ખોટું કામ
- નિષ્કામ કર્મ.
- નિષ્ફળ ગયેલું કામ.
પ્રકાર
[ફેરફાર કરો]વિશેષણ
અર્થ
[ફેરફાર કરો]- કામ વગરનું; ધંધા વિનાનું.
- દુષ્ટ; નીચ; હલકું; અધમ.
- ધાર્મિક ક્રિયા માટે નાલાયક.