અકલિત
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]વિશેષણ
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો][સંસ્કૃત] અ + કલિત ( કળેલું )
અન્ય જોડણી
[ફેરફાર કરો]અકળિત
અર્થ
[ફેરફાર કરો]- જાણી ન શકાયેલું, ન ધારેલું.
- ન કળી શકાય તેવું, અગમ્ય, ગૂઢ, કળતર ન કર્યું હોય કે અડસટ્ટો ન કાઢ્યો હોય એવું.
- ન કળેલું – ન કલ્પેલું
- નહિ ધારેલું; નહિ કળેલું.
- કલ્પનાથી પર
ઉદાહરણ
[ફેરફાર કરો]- રાય ભીમકની રે કુમારી, એણે અકળિત વાત વિચારી. – પ્રેમાનંદ