અકલ્પિત

વિકિકોશમાંથી

પ્રકાર[ફેરફાર કરો]

વિશેષણ

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

[સંસ્કૃત] અ + કલ્પિત ( કલ્પેલું )

અર્થ[ફેરફાર કરો]

  • કલ્પિત નહિ તેવું; જેની કલ્પના કરવામાં નથી આવી તેવું, કલ્પનાતીત,
  • સત્યાત્મક, સાચું;
  • ઓચિંતું; અણધાર્યું; નહિ કલ્પેલું, અલક્ષિત
  • અસ્તિત્વવાળું; હયાતી હોય એવું.
  • મૂળ; અસલ.
  • કુદરતી; નૈસર્ગિક.
  • સફેદી વિનાનું.