અકલ્પ્ય
દેખાવ
વ્યાકરણ
[ફેરફાર કરો]વિશેષણ
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો](સંસ્કૃત). અ + કલ્પ્ય ( કલ્પના થાય એવું )
અર્થ
[ફેરફાર કરો]- જેની કલ્પના ન થઈ શકે તેવું, ન કલ્પી શકાય એવું, કલ્પનાતીત, ધારી ન શકાય એવું;
- અત્યંત અસામાન્ય, વિચિત્ર, કલ્પનાથી પર
વિશેષણ
(સંસ્કૃત). અ + કલ્પ્ય ( કલ્પના થાય એવું )