અકળવિકળ
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]વિશેષણ
અર્થ
[ફેરફાર કરો]- આકુળવ્યાકુળ, ગભરાયેલું, અતિ વિહ્વલ; બાવરું
- અસ્વસ્થ
- ચિડાયેલું
- ગૂંચવાયેલું
પ્રકાર
[ફેરફાર કરો]નામ (નપુંસક લિંગ)
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો][સંસ્કૃત] અ ( નહિ ) + કલ્ ( જાણવું ) + વિ ( વધારે ) + કલ્ ( જાણવું )
અર્થ
[ફેરફાર કરો]- ગભરાટ; ગભરામણ; સંભ્રમ; વ્યગ્રતા; ચિત્તવિકળતા.
- અસ્વસ્થ.