અકળામણ

વિકિકોશમાંથી

પ્રકાર[ફેરફાર કરો]

નામ (સ્રીલિંગ)

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

અકળાવું + આમણ ( નામ બનાવનાર પ્રત્યય)

અર્થ[ફેરફાર કરો]

  • આલસવિલસ; વ્યાકુળતા; મૂંઝવણ; વીણાચૂંટા.
  • કંટાળો; કાયર થવું તે; નિર્વેદ.
  • બેચેની; રૂંધામણ; ગભરામણ; મૂંઝવણ.
  • અકળાવાની અસર; અમૂઝણ
  • ચીડ
  • આકુલતા
  • વ્યગ્રતા

સંબંધિત શબ્દ[ફેરફાર કરો]

અકળાવું (ક્રિયાપદ)