અકસીર

વિકિકોશમાંથી

પ્રકાર[ફેરફાર કરો]

વિશેષણ

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

(અરેબિક). ઈક્સિર ( ગુણ કરે એવું )

અર્થ[ફેરફાર કરો]

  • આબાદ અસર કરે તેવું (ઔષધ, દવા), રોગ મટાડે એવું ઔષધ
  • રામબાણ, નિષ્ફળ ન જાય એવું.
  • સચોટ, અમોઘ

વ્યાકરણ[ફેરફાર કરો]

નામ (સ્ત્રી લિંગ)

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

(હિંદી)

અર્થ[ફેરફાર કરો]

  • એ નામની વનસ્પતિ; જટામાંસી; છડીલા
  • પારસમણિ
  • તેવી દવા; કીમિયો