લખાણ પર જાઓ

અકસ્માત્

વિકિકોશમાંથી

પ્રકાર

[ફેરફાર કરો]

ક્રિયા વિશેષણ અવ્યય

  • કોઈ કારણ વિના, અણધારી રીતે, અચાનક, એકાએક. આકસ્મિક

પ્રકાર

[ફેરફાર કરો]

નામ (નપુંસક લિંગ)

વ્યુત્પત્તિ

[ફેરફાર કરો]

[સંસ્કૃત]

  • ( વેદાંત ) કારણાનધીનત્વ. જે કામ બનવા માટે કોઈ પણ કારણની અપેક્ષા ન હોય તે કામ કારણાનધીન કહેવાય. કારણાનધીનપણું તે અકસ્માતપણું. માયા, સ્વપ્ન, મનોરથ ઈત્યાદિમાં અકસ્માત્ત્વ રહેલું છે.