લખાણ પર જાઓ

અકારણ

વિકિકોશમાંથી

પ્રકાર

[ફેરફાર કરો]

વિશેષણ

વ્યુત્પત્તિ

[ફેરફાર કરો]

[સંસ્કૃત] અ ( નહિ ) + કારણ

  • કારણ વગરનું; નિષ્કારણ; હેતુ રહિત; પ્રયોજન વિનાનું; બિનમતલબ.
  • જેની ઉત્પત્તિનું કોઈ કારણ નથી એવું; કોઈથી ઉત્પન્ન ન થયું હોય તેવું; સ્વયંભૂ.
  • નિષ્કારણ; નિષ્પ્રયોજન
  • ફોગટ, અમથું, નકામું,

પ્રકાર

[ફેરફાર કરો]

અવ્યય

  • વગર કારણે; ફોગટ; અમથું; નકામું, નાહક
  • કાળજી વગર.

પ્રકાર

[ફેરફાર કરો]

નામ (નપુંસક લિંગ)

  • ઉદ્દેશ, હેતુ કે કારણ રહિતપણું.