લખાણ પર જાઓ

અકારથ

વિકિકોશમાંથી
  • વિશેષણ
    • નાહક; વ્યર્થ; ફોગટ; વૃથા; નિષ્ફળ
      • વ્યુત્પત્તિ : [સંસ્કૃત] = સં. અકાર્યાર્થ
    • બિનઉપયોગી. અકારત
    • વપરાશમાં ન હોય તેવું
      • વ્યુત્પત્તિ : [હિંદી]
      • ઉપયોગ
      • ૧. અકારથ કરવું = (૧) ઉડાવી દેવું. (૨) નકામું બનાવવું.
      • ૨. અકારથ જવું-થવું = (૧) નાશ પામવું. (૨) પવનમાં ઊડી જવું. ( ૩) બગડવું. (૪) બદલો ન આપવો; એળે જવું.
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ (in English), page ૧૬૩:
      “પણ આમાં નવા ગુનાઓ હતાઃ ‘સરકારી ઉપાયોમાંથી વ્યવસ્થિત રીતે છટકી જવું, ઘરોને તાળાં વાસી રાખવાં, પટેલો અને વેઠિયાઓનો બહિષ્કાર કરવાની અને નાતબહાર મૂકવાની ધમકી’ વગેરે ગુના જેમને પરિણામે જપ્તીનું કામ અકારથ નીવડ્યું હતું..”

સંદર્ભ

[ફેરફાર કરો]