અગડ
Appearance
- ૧. પું.
- બાધા; સોગન; અચળ પ્રતિજ્ઞા; આખડી; માનતા.
- ઉદાહરણ 2019, ચુનીલાલ મડિયા, વેળા વેળાની છાંયડી (in English), page ૨૨:
- “…ધર્મચુસ્ત કપૂરશેઠે એને બે હાથ જોડીને સંભાળવી દીધું: ‘અમારે ચા પીવાની અગડ છે.’”
- ૨. ન.
- તાલીમખાનું.
- સાઠમારીનું મેદાન; હાથી, ગેંડા વગેરેના ખેલ કરવાની જગ્યા.
- ૩. વિશેષણ
- (કચ્છી) અણઘડ; નહિ ઘડાયેલું; અનુભવ વગરનું.
- ગડી ન જાય એવું; નિશ્ચલ; અડગ.
- પુષ્ટ; ભરેલું; મસ્ત.
- નગારાંના અવાજનો અનુકરણવાચક શબ્દ.
સંદર્ભ
[ફેરફાર કરો]- અગડ ભગવદ્ગોમંડલ પર.