લખાણ પર જાઓ

અગ્નિ

વિકિકોશમાંથી

પ્રકાર[ફેરફાર કરો]

નામ (પું )

અર્થ[ફેરફાર કરો]

 • સળગતો સળગાવતો પદાર્થ, દેવતા, દેતવા, આગ.
 • દક્ષિણ અને પૂર્વ વચ્ચેનો ખૂણો.
 • પાંચ મહાભૂતોમાંનું એક તેજસ્તત્ત્વ.
 • તેજસ્તત્ત્વનો અધિષ્ઠાતા દેવ.
 • (સં.) પ્રકાશ અને ઉષ્ણતાનો કે અગ્નિખૂણાનો અધિષ્ઠાતા દેવ.
 • પ્રાણીમાત્રના જઠરનો અગ્નિ.
 • પાચકતત્ત્વ
 • (લા.) માનસિક લાય, બળતરા
 • એક તારાનું નામ
 • ત્રણની સંજ્ઞા (ત્રણ અગ્નિ માન્યા છે તે પરથી)

અન્ય ભાષાઓમાં અર્થ[ફેરફાર કરો]

 • અંગ્રેજી: Fire, One of the 4 secondary directions (Pronounce: Agni)
 • ફ્રેન્ચ: Feu