લખાણ પર જાઓ

અછોઅછોવાનાં

વિકિકોશમાંથી

નામ (નપુંસક લિંગ બહુવચન)

[ફેરફાર કરો]
  • ઉમળકા ભરી સરભરા.
ઉદાહરણ: કાંઈક રિખવના મૃત્યુનો ઘા ટાઢો પાડવા અને કાંઈક પતિવિજોગણના જીવને ઉલ્લાસમાં રાખવા માટે કુટુંબના સહુ માણસો સુલેખાને અછો અછો વાનાં કરે છે--વ્યાજનો વારસ
  • લાડ; હેત.