અજ

વિકિકોશમાંથી
 • ૧. વિ.
  • નહિ જન્મેલું; અનાદિ (ઈશ્વર).

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

સંસ્કૃત
 • ૨. પું.
  • બકરો.
  • બ્રહ્મા.
  • કામદેવ.
  • ચંદ્ર.
  • રામચંદ્રજીના દાદાનું નામ.

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

સંસ્કૃત

સંદર્ભ[ફેરફાર કરો]