લખાણ પર જાઓ

અજિત

વિકિકોશમાંથી

પ્રકાર

[ફેરફાર કરો]
  • વિ.
  • ન જિતાય તેવું, નહી જિતાયેલું.

સંદર્ભ

[ફેરફાર કરો]
  • શબ્દકોશ સલાહકાર સમિતિ (૧૯૯૫) વ્યાવહારોપયોગી ગુજરાતી-ગુજરાતી શબ્દકોશ[૧], ભાષા નિયામકની કચેરી, ગુજરાત રાજ્ય, page ૪