લખાણ પર જાઓ

અટંકી

વિકિકોશમાંથી

પ્રકાર

[ફેરફાર કરો]

વિશેષણ

  • ટેકીલું.
  • (લાક્ષણિક) વટવાળું

ઉદાહરણ

[ફેરફાર કરો]
  • બન્ને પક્ષ વચ્ચે આઘાં પડી ગયાં હોવા છતાં હિમ્મતબાજ ભાઈબંધો ધારે તો ભાગેડુને પાતાળ ફોડીનેય પકડી પાડે એવા અટંકી હતા. વ્યાજનો વારસ