અડબાઉ
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]વિશેષણ
અર્થ
[ફેરફાર કરો]- વાવ્યા વિના ઊગનારું. (૨) (લા.) અક્કલ વગરનું, મૂર્ખ.
- વનમાં ઉગતી વનસ્પતિઓ, જંગલી
- કેટલીક વનસ્પતિનો આભાસ આપતી જંગલમાં, ખેતરોમાં એની મેળે ઊગનારી વનસ્પતિનું હંમેશાં 'અડબાઉ' વિશેષણ વપરાય છે.
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]- અટવી (વન-જંગલ) પરથી ઉતરી આવેલો શબ્દ
અન્ય ભાષાઓમાં અર્થ
[ફેરફાર કરો]અંગ્રેજી: wild (plant); happened or done at random