અણવિશ્વાસ
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]નામ (પું.)
અર્થ
[ફેરફાર કરો]- [સં. અન્ (નહિ) + વિશ્વાસ (ભરોસો)] – અવિશ્વાસ, શંકા, વહેમ
- ગુલાબસિંહ ભમર ચઢાવીને રમા તરફ થોડી ક્ષણ મૌન જોઈ રહ્યો અને પછી ઠપકો દેતો હોય તેમ કરડે શબ્દે બોલ્યો: 'મારો અણવિશ્વાસ આવે એવું મારામાં તેં શું દીઠું?'
- મણિલાલ દ્વિવેદી; ગુલાબસિંહ (૧૯૪૯) (ચોથી આવૃત્તિ), p. ૨૬૫
- ગુલાબસિંહ ભમર ચઢાવીને રમા તરફ થોડી ક્ષણ મૌન જોઈ રહ્યો અને પછી ઠપકો દેતો હોય તેમ કરડે શબ્દે બોલ્યો: 'મારો અણવિશ્વાસ આવે એવું મારામાં તેં શું દીઠું?'
સંદર્ભો
[ફેરફાર કરો]- ભગવદ્ગોમંડલ, પૃ. ૧૩૩