અણોસરું
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]વિશેષણ
અર્થ
[ફેરફાર કરો]ઉદાહરણ
[ફેરફાર કરો]આ ઘરમાં ચાર ચાર પેઢીથી કામગીરી આપતું આવેલું એ પાત્ર આજે એના ભોગવનારાની ખોટ પડતાં અણોસરું બનીને પોતાની સૂની સહસ્ત્રરશ્મિ શી દીપ્તિ બદલ ભોંઠામણ અનુભવી રહ્યું હતું. - વ્યાજનો વારસ
અન્ય જોડણી
[ફેરફાર કરો]અણોસરૂં
સંદર્ભ
[ફેરફાર કરો]- સાર્થ કોશ સમિતિ, સંપાદક (સપ્ટેમ્બર ૧૯૪૯) સાર્થ જોડણી કોશ[૧], ૪ આવૃત્તિ, ગુજરાત વિદ્યાપીઠ, page ૧૭
- અણોસરું ભગવદ્ગોમંડલ પર.