અનામત
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]નામ (સ્ત્રી.)
અર્થ
[ફેરફાર કરો]- કોઈપણ ક્ષેત્રમાં ચોક્કસ વર્ગ કે વ્યક્તિ માટે રાખવામાં આવેલી ખાસ જગ્યા
અન્ય ભાષામાં
[ફેરફાર કરો]અંગ્રેજી - Reservation
સંદર્ભો
[ફેરફાર કરો]પંડ્યા, પ્રતાપરાય (૧૯૯૩). "સમાજવિદ્યાની પરિભાષા-૧ [માધ્યમિક કક્ષા માટે]" (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ:ગૂર્જર પ્રકાશન. p. ૨