અનાવિલ
Appearance
- ૧. પું.
- એક જાતનો બ્રાહ્મણ; અનાવલો; સંસ્કૃત શબ્દને મૂળ સમજી અનાવળા બ્રાહ્મણોએ સુધારી લીધેલું પોતાની જ્ઞાતિનું નામ. (સંજ્ઞા.)
- ઉદાહરણ 1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ (overall work in Gujarati), page ૧૧૩:
- “સરભોણમાં મને એકવાર એક વૃદ્ધ અનાવિલ ભાઈ એ કહેલું કે અમે તો ગાય જેવા છીએ, અમને વાઘથી બચાવો.”
- સુરત જિલ્લાની પાસે આવેલો એ નામનો એક પ્રદેશ.
- ગુજરાતમાં વસતી એ નામની એક જ્ઞાતિનું.
- નીરોગી; આરોગ્ય આપનારૂં.
- ભેજ વગરનું.
- ૨. વિશેષણ
- સ્વચ્છ; નિર્મળ; સાફ; દોષ વિનાનું; કાદવ વિનાનું.
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]- सं. અન્ ( નહિ ) + આવિલ ( મેલું )
સંદર્ભ
[ફેરફાર કરો]- અનાવિલ ભગવદ્ગોમંડલ પર.