અનિકેત
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]વિશેષણ (પું.) [સંસ્કૃત ]
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો][સંસ્કૃત] અ ( નહિ ) + નિકેત (ઘર)
અર્થ
[ફેરફાર કરો]- ઘર વિનાનું
સંદર્ભ
[ફેરફાર કરો]- સાર્થ કોશ સમિતિ, સંપાદક (સપ્ટેમ્બર ૧૯૪૯) સાર્થ જોડણી કોશ[૧], ૪ આવૃત્તિ, ગુજરાત વિદ્યાપીઠ, page ૨૭
- અનિકેત ભગવદ્ગોમંડલ પર.