લખાણ પર જાઓ

અભિજ્ઞાન

વિકિકોશમાંથી
  • ન.
    • ઓળખ; ‘તે આ જ છે’ એવું જ્ઞાન.
    • ઓળખાણની નિશાની; એંધાણ; યાદી આપે એવું ચિહ્ન.
    • ચંદ્રના બિંબનો કાળો ભાગ.
    • નોંધણી.
    • મહોર; સીલ.
    • સ્મરણ; સ્મૃતિ.
    • સ્વીકાર; અંગિકાર.

વ્યુત્પત્તિ

[ફેરફાર કરો]
વ્યુત્પત્તિ શબ્દ: [અભિ (સરખું) + જ્ઞાન]

સંદર્ભ

[ફેરફાર કરો]