અભ્યાગત
Appearance
- ૧. પું.
- ભિખારી; માંગણ.
- મહેમાન; પરોણો; અતિથિ.
- સાધુ; સંન્યાસી.
- ઉદાહરણ 2019, ચુનીલાલ મડિયા, વેળા વેળાની છાંયડી (overall work in Gujarati), page ૨૦:
- “આ સાર્વજનિક સ્થળે ગરીબગુરબાં, બાવાસાધુ અને અપંગ-અભ્યાગતો તો કાયમના અડિંગા નાખીને પડ્યાં જ રહેતાં”
- ૨. વિશેષણ
- મુલાકાત લેનાર.
- પાસે આવેલું.
- વગર તેડે આંગણે આવી ચડેલું.
- વ્યુત્પત્તિ
- सं. અભિ (પાસે; તરફ) + આગત (આવેલું)
સંદર્ભ
[ફેરફાર કરો]- અભ્યાગત ભગવદ્ગોમંડલ પર.