અભ્યુત્થાન
Appearance
- ૧. નપુંસકલિંગ
- આકડાનો છોડ.
- [સં. અભિ (વિશેષ) + ઉત્થાન (ઉદય)] આબાદી; ચડતી.
- ઉદ્યમ.
- ઊઠવું તે.
- પેદા થવા પણું; ઉત્પત્તિ; ઉદ્ભવ.
- સૂર્યોદય.
- હરીફાઈ.
- [સં. અભિ (તરફ) + ઉત્થાન (ઊભા થવું તે)] સન્માન આપવા માટે ઊભા થવું તે.
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]
સંદર્ભ
[ફેરફાર કરો]- ભગવદ્ગોમંડલ કોશ કચેરી,ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 420