લખાણ પર જાઓ

અભ્રાંત

વિકિકોશમાંથી
  • ૧. વિશેષણ
    • ખરા જ્ઞાનવાળું.
    • ભ્રાંતિ એટલે ભ્રમ વગરનું.
    • સ્વસ્થ; સ્થિર.
    • ઉદાહરણ
      સં. ૧૯૮૫, શિવપ્રસાદ દલપતરામ પંડિત, હાસમ હીરજી ચારણિયા, નારાયણ હેમચંદ્ર, મહાન સાધ્વીઓ (overall work in Gujarati), page ૧૬૩:
      “એ હવે ઈસુ ખ્રિસ્તને મનુષ્યોનો મુક્તિદાતા અને બાઈબલને અભ્રાન્ત – કદી પણ ભૂલ ન ખાય - એવું ધર્મપુસ્તક માની શક્યાં નહિ.”

વ્યુત્પત્તિ

[ફેરફાર કરો]
વ્યુત્પત્તિ ભાષા: સંસ્કૃત
વ્યુત્પત્તિ શબ્દ: અ (નહિ) + ભ્રાંત (ભ્રમ વાળું જ્ઞાન)

સંદર્ભ

[ફેરફાર કરો]
  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી,ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 423