લખાણ પર જાઓ

અમર્ષ

વિકિકોશમાંથી
  • પું.
    • અદેખાઈ; ઈર્ષા.
    • सं. [અ (નહિ) + મર્ષ (ધીરજ)]
    • ક્રોધ; ગુસ્સો; રીસ.
    • सं. [અ (નહિ) + મર્ષ (સહનશીલતા)]
    • ક્ષમા ન કરવાપણું; અસહિષ્ણુતા; અક્ષમા.
    • જોર; વેગ.
    • દૃઢ નિશ્ચય; ચોક્કસ વિચાર.
    • સામે થવાની કે બરાબરી કરવાની અધીરાઈ; વ્યગ્રતા.
  • વિશેષણ
    • सं. [અ (નહિ) + મર્ષ (સહનશીલતા)] સહન ન કરી શકે તેવું.
    • ઉદાહરણ
      ૧૯૩૫, રામનારાયણ પાઠક, દ્વિરેફની વાતો – ભાગ બીજો, page ૧૩૫:
      બાળકને કંઈ પણ ચીજ હાથમાં લઈ મોંમાં મૂકતાં આવડે છે તે જ ક્ષણથી તે બીજાના હાથે ખાતું નથી. બીજાના હસ્તક્ષેપનો તેને અમર્ષ થાય છે.

સંદર્ભ

[ફેરફાર કરો]