અર્ધાંગવાયુ

વિકિકોશમાંથી
  • પું.
    • અર્ધાંગવા.
    • (વૈદક) અર્ધું શરીર ઝલાઈ જાય એવો એક રોગ; પક્ષઘાત; લકવો.
    • ઉદાહરણ
      1950, નરહરિ પરીખ, સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો (overall work in Gujarati), page ૪૮૬:
      “તમને શરમ નથી કે તમારી સ્ત્રીઓને પરદામાં રાખીને તમે પોતે જ અર્ધાંગવાયુથી પીડાઓ છો ?”

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

सं.[અર્ધ (અરધુ) + અંગ (શરીર) + વાયુ (વા)]

સંદર્ભ[ફેરફાર કરો]