લખાણ પર જાઓ

અવાંતર

વિકિકોશમાંથી
  • ૧. પું.
    • सं. અવગત (જાણેલું) + અંતર (અંદરનો ભાગ) વચગાળો; મધ્યભાગ.
  • ૨. વિશેષણ
    • અંદર આવી જતું; સમાયેલું.
    • આડકતરું.
    • सं. અવ (નીચે) + અંતર (છેટું) નીચેનું; ગૌણ; ઊતરતું; તાબાનું.
    • ઉદાહરણ
      1950, નરહરિ પરીખ, સરદાર વલ્લભભાઈ ભાગ પહેલો (overall work in Gujarati), page ૪૨:
      “સરદારમાં કેસના મૂળ મુદ્દાને તારવીને પકડી લેવાની અને અવાંતર બીનાઓને બાજુએ કાઢી નાખી પોતાનો કેસ રજૂ કરવાની શક્તિ અજબ હતી.”
    • પ્રસંગે આવેલ.
    • બહારનું; બાહ્ય.
    • सं. અવ (નિશ્ચયવાચક ઉપસર્ગ) + અંતર (નિરાળું) બીજું; વધારાનું; જુદું; ઉપ; પેટા; અંદરનું.
    • सं. અવ (નિશ્ચય બતાવતો ઉપસર્ગ) + અંતર (મધ્યભાગ) વચગાળેનું; માંહેલું; બેની વચમાં આવેલું.

સંદર્ભ

[ફેરફાર કરો]