લખાણ પર જાઓ

અસૂર

વિકિકોશમાંથી
  • ૧. (ન.) સૂર્ય આથમ્યા પછીનો સમય.
  • ૨. (ન.) (લા.) મોડું; વાર; વિલંબ.
    • વ્યુત્પત્તિ : [સંસ્કૃત]. અ ઉત્સૂર ( સાંજ )
    • ઉપયોગ : આથમ્યા પછી અસૂર નહિ અને લૂંટાયા પછી ભે નહિ. – લોકોક્તિ

ઉતરી આવેલા શબ્દો

[ફેરફાર કરો]

અસૂરો, અસૂરી, અસૂરું