લખાણ પર જાઓ

અહોનિશ

વિકિકોશમાંથી

ક્રિયા વિશેષણ અવ્યય

[ફેરફાર કરો]
  • ૧ અહર્નિશ; રાતદિવસ કે દિવસરાત; સતત; અવિરત; દિનરાત; દિનરાત; રાતદહાડો. (‘અહોનિશ’ સર્વથા અશુદ્ધ છે.)
    • વ્યુત્પત્તિ : [ સંસ્કૃત] અહન્ ( દિવસ ) + નિશા ( રાત્રિ ), અહર્નિશનું અપભ્રંશ
  • ૨. વારંવાર.
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ (overall work in Gujarati), page ૧૫૯:
      પેઢીની મબલખ મોઢે પથરાયેલી સ્થાવર તેમ જ જંગમ મિલકતની કશીક વ્યવસ્થા કરવાની ચિંતા તો એમને અહોનિશ પજવતી જ હતી.