આઇરિસ

વિકિકોશમાંથી
  • સ્ત્રી.
    • (શરીર) આંખમાં રહેલો માંસમય પડદો. કનીનિકા. આ માંસમય પડદાની વચ્ચે કીકી આવેલી છે. આ પડદો સાંકડો કે પહોળો થવાથી કીકી નાની મોટી થાય તેથી કિરણો જોઈતા પ્રમાણમાં જ આંખમાં દાખલ થઈ શકે.

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

  • અંગ્રેજી

સંદર્ભ[ફેરફાર કરો]