આઇસક્રીમ

વિકિકોશમાંથી
  • પું.
    • ખાંડવાળા દૂધની બરફથી ઠારી ઘટ બનાવેલી ખાવાની વાની; દૂધઠાર; બરફથી ઠારેલા દૂધનો અથવા મેવાના રસનો એક જાતનો ખાવાનો પદાર્થ. સ્પેન અને ફ્રાન્સમાં પાંચમી સદી અને ઇંગ્લંડમાં સાતમી સદીમાં તે દાખલ થયો હતો.
    • (લાક્ષણિક) ઠારેલો કોઈ પણ ખાવાનો પ્રવાહી પદાર્થ.

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

  • અંગ્રેજી [આઇસ (બરફ) + ક્રીમ (તર)]

સંદર્ભ[ફેરફાર કરો]