આઇસબર્ગ

વિકિકોશમાંથી
  • પું.
    • બરફનો ટેકરો; પાણીમાં તરતો બરફનો મોટો જથ્થો; આવા તરતા બરફના મોટા પહાડો તો કોઈક કોઈક પાંચ માઇલ લાંબા, ત્રણ માઇલ પહોળા ને એક માઈલ ઊંચા હોય છે. તેનાથી બચવા માટે ચોકી કરવા મોટે ખરચે આગબોટો દોડાવાય છે. આ લોકો આસપાસ બધે તેના ખબર આપે છે ને તેનો નાશ ક્યારે થશે, ક્યાં જશે વગેરે હકીકત પૂરી પાડે છે.

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

  • [અંગ્રેજી આઇસ (બરફ) + જર્મન બર્ગ (ડુંગર)]

સંદર્ભ[ફેરફાર કરો]