આઇસબેગ

વિકિકોશમાંથી
  • સ્ત્રી.
    • આકરા તાવમાં માથા અને કપાળ ઉપર ઠંડી લગાડવા બરફ ભરીને વપરાતી રબરની કોથળી.

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

  • અંગ્રેજી [આઇસ (બરફ) + બેગ (કોથળી)]

સંદર્ભ[ફેરફાર કરો]