લખાણ પર જાઓ

આઇ. સી. એસ.

વિકિકોશમાંથી
  • પું.
    • ઇન્ડિયન સિવિલ સર્વિસનું ટૂંકું રૂપ; હિંદી સનદી નોકરી
    • એ નામની પરીક્ષા પસાર કરેલો માણસ; હિંદી સનદી નોકર.

વ્યુત્પત્તિ

[ફેરફાર કરો]
  • અંગ્રેજી [ઇન્ડિયન (હિંદી) + સિવિલ (સનદી) + સર્વિસ (નોકરી)]

સંદર્ભ

[ફેરફાર કરો]