લખાણ પર જાઓ

આઈગ્લાસ

વિકિકોશમાંથી
  • પું.
    • આંખે ઔષધ ચોપડવાનો પ્યાલો.
    • ચશ્મું.
    • દૂરબીનનો આંખ પાસે રહેતો કાચ.

વ્યુત્પત્તિ

[ફેરફાર કરો]

[આઈ (આંખ) + ગ્લાસ (કાચ)]

સંદર્ભ

[ફેરફાર કરો]