લખાણ પર જાઓ

આઈનસભા

વિકિકોશમાંથી
  • સ્ત્રી.
    • કાયદા ઘડનાર મંડળી; ધારાસભા.

વ્યુત્પત્તિ

[ફેરફાર કરો]

ફારસી [આઈન (કાનૂન) + સભા]

સંદર્ભ

[ફેરફાર કરો]