લખાણ પર જાઓ

આઈનાસાઝ

વિકિકોશમાંથી
  • પું.
    • અરીસા બનાવનાર.

વ્યુત્પત્તિ

[ફેરફાર કરો]

ફારસી [ આઈના (અરીસો) + સાઝ (સાખ્તન એટલે બનાવવુંનું આજ્ઞાર્થ રૂપ)]

સંદર્ભ

[ફેરફાર કરો]